બોપલ – ઘુમા ખાતે ડૉ. બાબાસાહેબ આંબેડકર જીનો ‘ભીમ જ્યોત કાર્યક્રમ’ યોજાયો
અમદાવાદમાં બોપલ – ઘુમાના એસ.સી. સમાજના ભાજપના આગેવાન મિનેષ વાલ્મિકીના નિવાસ સ્થાને ડો. બાબાસાહેબ આંબેડકર જી નો ‘‘ભીમ જ્યોત’’ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગુજરાત અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. પ્રધુમન વાજા અને ગુજરાત મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો. દિપીકાબેન સરડવા, ઘાટલોડિયા વિધાનસભાના ધારાસભ્ય ભુપેન્દ્ર પટેલ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના......