Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

નેપાળે ભારતની ૨૨ બોર્ડર બંધ કરી

ભારતમાં કોરોનાના કેસોની રફતાર વધી રહી છે તે જોતા તમામ વિદેશના લોકોએ ભારતમાં અવરજવર પર પ્રતિબંધ લગાવ્યો છે.કોરોના સંક્રમણના કેસોમાં ભારત પ્રથમ સ્થાને છે. આ સ્થિતિને ધ્યાનમાં લઇને દેશના પાડોશી દેશ નેપાળે પણ પોતાની સરહદ પર નિયંત્રણ રાખી દીધું છે. નેપાળ સરકાર તરફથી સીસીએમસીએ કુલ ૩૫ બોર્ડરમાંથી ૨૨ બોર્ડર બંધ કરી દીધી છે માત્ર ૧૩ બોર્ડર ચાલુ રાખી છે .તેમાં પણ જરૂરી લોકોની જ અવરજવર થશે.આ નિર્ણય શુક્રવારે કઠમંડુમાંઆયોજિત બેઠકમાં લેવામાં આવ્યો હતો.
કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઇને નેપાળ સરકારે ભારતની ૨૨ સરહદો પર અંકુશ લગાવ્યો છે. ભારતમાં જે પ્રમામે કોરોનાની બીજી લહેર દેશમાં ઘાતક નિવડી રહી છે .નેપાળમાં પણ કોરોનાની સ્થિતિ વણસે નહિ તેના લીધે નેપાળ સરકારે અગમચેતી પગલાં ભર્યા છે.

Related posts

पाक पीएम को मिला ‘मुस्लिम मैन ऑफ द ईयर’ का अवार्ड

aapnugujarat

Floods and landslides triggered by heavy rains in Nepal, 17 died

aapnugujarat

अमेरिका में भारी बारिश और आंधी, व्हाइट हाउस के बेसमेंट में भरा पानी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1