Aapnu Gujarat
રાષ્ટ્રીય

બંગાળમાં ડાબેરીઓ અને કોંગ્રેસનો રકાસ

પશ્ચિમ બંગાળની હાઈપ્રોફાઈલ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનરજીની આગેવાની હેઠળ ટીએમસી જંગી બહુમતિ સાથે સત્તા કબ્જે કરવા જઈ રહી હોય તેવુ શરુઆતના ટ્રેન્ડ પરથી લાગી રહ્યુ છે. આ ચૂંટણીમાં ભાજપનો દેખાવ જે ધારણા હતી તે પ્રમાણે રહ્યો નથી.સત્તા મેળવવાનુ તો દુર રહ્યુ પણ હવે ૮૧ કરતા વધારે બેઠકો ભાજપ જીતશે કે કેમ તે પણ સવાલ છે. સૌથી કફોડી હાલત ડાબેરીઓની છે.એક સમયે પશ્ચિમ બંગાળમાં ડાબેરીઓનુ એકચક્રી શાસન હતુ અને પશ્ચિમ બંગાળ તેમનો ગઢ મનાતુ હતુ.હાલની ચૂંટણીમાં ડાબેરીઓ અને કોંગ્રેસ ગઠબંધનની હાલત સાવ દયાજનક દેખાઈ રહી છે. પરિણામ પ્રમાણે કોંગ્રેસ માત્ર બે બેઠકો પર આગળ ચાલી રહી છે અને ડાબેરીઓને એક પણ બેઠક પર સરસાઈ મળી નથી.

Related posts

તમિળનાડુ : દિનાકરણ દ્વારા નવી પાર્ટી લોન્ચ કરી દેવાઈ

aapnugujarat

મહારાષ્ટ્રમાં ૪૮માંથી ૪૫, ગુજરાતમાં ૨૬માંથી ૨૬ સીટો જીતીશું : અમિત શાહ

aapnugujarat

દિલ્હીમાં સાત વર્ષની છોકરીની ફરિયાદ પર રાજઘાટ પરનો સ્ટાફ બદલાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1