Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

રશિયા પણ ભારત ની મદદ માટે આગળ

ઘણા દેશ ભારત ની સહાય માટે આગળ આવી રહ્યા છે ત્યારે રશિયા પણ ભારત ની મદદ માટે આગળ આવ્યું છે.રશિયન ઈમર્જન્સી મિનિસ્ટ્રીએ 20 ઓક્સિજન પ્રોડક્શન યુનિટ્સ, 75 લંગ વેન્ટિલેટર્સ, 159 મેડિકલ મોનિટર્સ તથા દવાનાં 2 લાખ પેકેટ્સ સાથે જરૂરી 22 ટન જરૂરી સાધનો ભારતને મોકલી આપ્યાં છે. રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ દ્વારા ભારતીય કંપનીઓ સાથે સ્પુતનિક V રસીના 850 મિલિયન (85 કરોડ) ડોઝનું ઉત્પાદન કરવા માટે કરાર કરવામાં આવ્યો છે. રાષ્ટ્રપતિ પુતિને ભારતના લોકો અને સરકારની સાથે હોવાની લાગણી વ્યક્ત કરી હતી અને ખાતરી આપી હતી કે રશિયા શક્ય તમામ સાથસહકાર આપશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ પુતિનનો આભાર માન્યો હતો.

Related posts

ट्रंप की भारत पर टिप्पणी को लेकर भड़के बिडेन

editor

चीन : कोरोना वायरस का कहर जारी, अब तक 212 की मौत

aapnugujarat

पाकिस्तान में अंतरराष्ट्रीय किडनी रैकेट का भंडाफोड़

editor

Leave a Comment

UA-96247877-1