Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકામાં કોરોનાની સ્થિતિ સામાન્ય બની

અમેરિકામાં હવે કોરોનાની સ્થિતિ સામાન્ય બની રહી છે.અનેક લોકોએ કોરોના સંક્રમણમાં જીવ ગુમાવ્યો છે.પરંતુ હવે સ્થિતિ સામાન્ય થતી જાય છે.વેક્સીનેશન બાદ બધું પહેલાં જેવું બની રહ્યું છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ ટવીટમાં લખ્યું હતું કે, કોવીડ-૧૯ સામેની લડાઈમાં પ્રગતિ કરી છે.,તેના કારણે CDCએ મોટી જાહેરાત કરી છે.બાઈડને લખ્યું હતું કે, જો તમે સંપૂર્ણપણે વેક્સીનેશન કરાવી ચૂક્યા છો તો તમારે ભીડભાડ ની જગ્યા સિવાય બીજી જગ્યાએ માસ્ક લગાવાની જરૂર નથી.

Related posts

પાકિસ્તાન ગિલગિટ-બાલિસ્તાનને વિશેષ રાજ્ય બનાવવાની ફીરાકમાં

aapnugujarat

અફઘાનિસ્તાન બે બ્લાસ્ટના લીધે હચમચ્યુ : ૨૫નાં મોત

aapnugujarat

ઇન્ડોનેશિયા : સુનામીમાં મોત આંકડો વધીને ૪૩૦ થયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1