Aapnu Gujarat
National

દિલ્હીમા સંક્રમણ રોકવા માટે રાત્રિ કર્ફ્યું

દિલ્હી માં વધતા કેસના લીધે રાત્રિ કર્ફ્યું કરવામાં આવ્યું છે.રાત્રે ૧૦વાગ્યા થી લઈને સવારે ૫ વાગ્યા સુધી કર્ફ્યું રહેશે.આ કર્ફ્યું ૩૦ એપ્રિલ સુધી આ કર્ફ્યું લાદવામાં આવ્યો છે.વધતા સંક્રમણને પગલે દિલ્હી સરકારે આ મોટો નિર્ણય કર્યો હતો.જીવન જરૂરિયાત માટે ની વસ્તુ ચાલુ રહેશે.આ દરમિયાન જેને વેક્સીન લેવી હોય એમને છૂટ આપવામાં આવી છે.પરંતુ ઈ- પાસ લેવો પડશે.આઈડી કાર્ડ સાથે જ પ્રાઇવેટ ડોક્ટર , નર્સ, પેરામેડીકલ સ્ટાફને છૂટ મળશે. પબ્લિક ટ્રાન્સપોર્ટ માટે બસ, દિલ્હી મેટ્રો તેમજ રીક્ષા માટે સમય નક્કી કરી દેવામાં આવ્યો છે.નાઈટ કર્ફ્યું દરમિયાન પણ છૂટ આપવામાં આવી છે.જરૂરી સેવા માટે કોઈ રોક કરવામાં આવી નથી.   

Related posts

તમિલનાડુમાં કેમ્પેઇન વીડિયોમાં કાર્તિ ચિદંમ્બરની પત્નીનો ફોટો મૂક્યો

editor

દેશમાં ૨૪ કલાકમાં એક લાખ થી વધુ કોરોનાના કેસ

editor

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતનાં પ્રવાસે

editor

Leave a Comment

UA-96247877-1