Aapnu Gujarat
મનોરંજન

આમિર ખાન થયા કોરોના પોઝીટીવ

દુનિયામાં કોરોના ઘર કરી બેઠો છે ત્યારે હવે ફિલ્મી દુનિયા માં પણ કોરોના પગ પેસારો કરી રહ્યો છે.રણબીર કપૂર,સંજય લીલા ભણશાલી, કાર્તિક આર્યન, વરુણ ધવન, નીતુ સિંહ વગેરે આ કોરોના ની ઝપેટમાં આવી ચૂક્યા છે ત્યારે અભિનેતા આમિર ખાન પણ COVID-19 ની ઝપેટમાં આવી ગયા છે. અભિનેતાના પ્રવક્તાએ ઉમેર્યું કે, આમિર હાલમાં ઘરમાં જ કોરેન્ટાઈન છે. બધા પ્રોટોકોલોને અનુસરે છે.તાજેતરના સમયમાં જે લોકોના સંપર્કમાં આવ્યા હતા તે બધા જ પોતાની ચકાસણી કરાવી લે તેવું પણ કહ્યું હતું .આમિર ખાનને હાલમાં જ મુંબઈમાં એક ફિલ્મના પ્રદર્શનમાં હાજરી આપી હતી

Related posts

રિતિકને લઇ નવી ફિલ્મની રાકેશ રોશન ઘોષણા કરશે

aapnugujarat

દિશા પટણી સાઉથની ફિલ્મોમાં કામ કરવા તૈયાર

aapnugujarat

જેએનયુ અને શાહિનબાગને સમર્થન આપનારા એક્ટર્સ પર ભડકી કંગના

editor

Leave a Comment

UA-96247877-1