Aapnu Gujarat
ગુજરાત

આજે મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રી વડોદરા શહેરની મુલાકાતે

રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલ આવતીકાલ શુક્રવાર તા.૧૪/૦૭/૨૦૧૭ના રોજ શહેરની મુલાકાત લેશે. તેઓશ્રી સવારના ૧૦.૦૦ કલાકે સયાજી નગરગૃહ ખાતે ક્લાયમેટ ચેન્જ વિભાગ અને ગુજરાત ઊર્જા વિકાસ સંસ્થા (જેડા) દ્વારા આયોજિત કાર્યક્રમમાં રેસીડેન્સીયલ સોલર રૂફટોપ યોજનાના લાભાર્થીઓને સહાય અને બેટરી સંચાલિત દ્વિચક્રી વાહન વિતરણ કરશે. તેની સાથે ક્લાયમેટ ચેન્જ પ્રદર્શનનો શુભારંભ કરશે. કૃષિ અને ઊર્જા મંત્રી શ્રી ચીમનભાઇ સાપરીયા, ખેલ રાજ્યમંત્રી શ્રી રાજેન્દ્રભાઇ ત્રિવેદી, સાંસદશ્રી, મેયરશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મહાનુભાવો તેમની સાથે જોડાશે.

Related posts

પાવીજેતપુર : સુખી કોલોની પાસે યુવકનું અકસ્માતમાં મોત

editor

૨૦૨૦ની સરખામણીમાં આ વર્ષે ઓછો વરસાદ

editor

गुजरात में ११,००० करोड़ के प्रॉजेक्ट १३ दिन में घोषणा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1