Aapnu Gujarat
Uncategorized

રાજકોટ જિલ્લા ના ધોરાજી તાલુકા ના સંવેદનશીલ ગણાતા ગામડાઓ માં ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ

ધોરાજીથી અમારા સંવાદદાતા કૌશલ સોલંકી જણાવે છે કે, ધોરાજી તાલુકાના સુપેડી.ઝાંઝમેર,ઉમરકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ફ્લેગ માર્ચ અને ફૂટ પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.જેતપુરના ડી વાય એસ પી સાગર કુમાર દ્વારા સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી અનુલક્ષી ફૂટ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચ યોજાઈ હતી.


સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી દરમ્યાન કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ જળવાઈ રહે અને કોઈ પણ જાતનું અનિચ્છનીય બનાવ ના બને તે માટે પોલીસ તંત્ર સજ્જ. ચૂંટણી ના દિવસે ડ્રોન અને વિડિયો દ્વારા સર્વેલન્સ ટીમ દ્વારા દેખરેખ રાખવામાં આવ્યું હતું.
ધોરાજી તાલુકાના કુલ 62 મતદાન મથકો માથી 34 મતદાન મથકો સંવેદનશીલ છે.

Related posts

મોદી ફરી રાજકોટ આવશેઃ હીરાસર એરપોર્ટ સહિતના કામોનું ખાતમુહુર્ત

aapnugujarat

કારમાં અવનવી ટેકનિકથી ઇંગ્લિશ દારૂ છુપાવી હેરાફેરી કરતાં ઇસમોની પ્રવૃત્તિ નાકામયાબ કરતી ગીર-સોમનાથ એલ.સી.બી.

aapnugujarat

સુરેન્દ્રનગર શહેરની એમ.પી શાહ કોલેજ સામે મસમોટુ ગાબડુ

editor

Leave a Comment

UA-96247877-1