Aapnu Gujarat
Uncategorized

મોરબી શહેરમાં સીસી રોડનું ખાતમુહુર્ત કરાયું

આજે ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને સાંસદ મોહન કુંડરિયાના હસ્તે મોરબી શહેરમાં આવેલ જેલ રોડ પર ૫.૫ કિલોમીટરના સી.સી રોડનું ખાતમુર્હુત કરવામા આવ્યું હતું. આ તકે મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજી દેથરિયા, મોરબી તાલુકા ભાજપ પ્રમુખ અરવિંદ વાંસદળીયા, ભાજપ અગ્રણી ભરત જારીયા, મોરબી શહેર ભાજપ મહામંત્રી રિષિપ કૈલા, મોરબી જીલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ જીજ્ઞેશ કૈલા ઉપસ્થિત રહ્યા હતા.

(તસવીર / અહેવાલ :- કૌશલ સોલંકી, ધોરાજી)

Related posts

भारत में पैसेंजर व्हीकल्स की बिक्री अक्टूबर में 14 फीसदी बढ़ी

editor

सी.एम. ने राज्यपाल को किया गुमराह: सुखबीर

aapnugujarat

હાર્દિક અને મેવાણીથી મોદી, શાહ ભયભીત થયા : કન્હૈયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1