Aapnu Gujarat
ગુજરાત

વિજાપુર ટીબી હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

મંગળવારના દિવસે વિજાપુર ટીબી હોસ્પિટલ માં કોરોનાની મહામારીના સમયે જરૂરતમંદોની સહાય માટે વિજાપુરમાં શિક્ષણ વિભાગ ગુજરાત રાજ્ય પ્રેરિત, જિલ્લા વહીવટી તંત્રી ડીઈઓ કચેરી, ડીપીઈઓ કચેરી તથા વિવિધ શૈક્ષણિક સંગઠન, મહેસાણાના સંયુક્ત ઉપક્રમે અને આશ એજ્યુકેશન ટ્રસ્ટ અને ટીબી હોસ્પિટલના સહયોગથી ડોનેશન કેમ્પ યોજાયો જેમાં ૮૦ થી વધુ બ્લડ દાતાઓએ બ્લડ ડોનેટ કર્યું છે.
આ પ્રસંગે ડીઈઓ કચેરી જિલ્લા શિક્ષણ અધિકારી એ.કે. મોઢ પટેલ,સ્ટાફ, શૈક્ષણિક સંગઠન સ્ટાફ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ગૌરાંગ વ્યાસ, ઉચ્ચતર વિભાગના પ્રમુખ ભરત પટેલ , આશ એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી અશોક પટેલ અને સ્ટાફ હાજર રહ્યાં હતાં.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

ओढव में माता – पुत्री की हत्या से सनसनी

aapnugujarat

CISF seizes 6 live rounds of .32 calibre bullets from passenger during security check

aapnugujarat

ગૌશાળાની સબસીડી માટે લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1