26 C
Ahmedabad
October 31, 2020
Central Gujarat

સીમલીયા ખાતે કોંગ્રેસી અગ્રણીઓની બેઠક મળી

Font Size

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિત ચાવડાના આદેશ પ્રમાણે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના જિલ્લા સીમલીયા પંચાયતની બેઠક સીમલીયા ખાતે આગામી ચૂંટણીઓને ધ્યાનમાં લઇ પક્ષની રણનીતિ કાર્યક્રમો સભ્ય નોંધણી જેવી બાબતોના અમલ માટે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભાટીની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં પ્રદેશ મંત્રી નિરિક્ષક રફીક તિજોરીવાલા, ઘોઘંબા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ચેતનસિંહ પરમાર, આદિજાતિ મોરચાના પ્રમુખ ગુલસિંહ રાઠવા, સાજીદ વલી, પંચમહાલ જિલ્લા સોશ્યલ મિડિયા ડિપાર્ટમેન્ટ કો – ઓર્ડીનેટર તેજેન્દ્ર પઢીયાર, સંજય સોલંકી, કનુભાઈ રાઠવા, બકાભાઈ, જશવંત ચાવડા, રમેશ રાઠવા, ભવનસિંહ સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
(અહેવાલ :- વિજયસિંહ સોલંકી, પંચમહાલ)

Related posts

છાણી કુમાર અને કન્યા શાળા ખાતે ખેલ રાજ્ય મંત્રીએ નવો પ્રવેશ મેળવનારા ભૂલકાઓને આવકારવાની સાથે ઔદ્યોગિક એકમના CSR હેઠળ કન્ટેનર ક્લાસ રૂમ્સની સુવિધાનુ કર્યુ લોકાર્પણ

aapnugujarat

સ્વાતંત્ર્ય દિન નિમિત્તે ગાંધીનગર કમલમ ખાતે ધ્વજ વંદનનો કાર્યક્રમ યોજાયો…

aapnugujarat

રાજય સરકાર પુરસ્‍કૃત શ્રમ પારિતોષિક યોજના હેઠળ મંગાવાતી અરજીઓ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1