Aapnu Gujarat
શિક્ષણ

સુણાવ કેળવણી મંડળના હોદ્દેદારોની નિમણૂંક કરાઈ

સુણાવ ગામે આવેલ ૧૫૫ વર્ષ જુની શૈક્ષણિક સંસ્થા સુણાવ કેળવણી મંડળ કે જે ટેકનીકલ શિક્ષણ, પશુપાલન અને ડેરી વિજ્ઞાન, વ્યવસાયલક્ષી પ્રવાહ જેવા ૧૫થી વઘારે મહત્વના ક્ષેત્રોમાં અભ્યાસક્રમો ચલાવે છે અને રોજગારીની તકો વધારે છે તે સંસ્થામાં આજે ચેરમેન જયંતિભાઇ બાપુજીભાઇ પટેલની અધ્યક્ષતામાં હોદ્દેદારોની સાર્વાનુમતે નિમણૂંક કરવામા આવી હતી જેમાં પ્રમુખ સ્થાને આસિતભાઇ પટેલ, મંત્રી સ્થાને સુમંતભાઇ પટેલને રિપિટ કરવામાં આવ્યાં હતાં જ્યારે ઉપપ્રમુખ સ્થાને હિતેશભાઇ પટેલ (પોચી) અને ભાવિકભાઇ પટેલ (વોન) નિમાયા હતા જ્યારે સહમંત્રી સ્થાને રવિ પટેલ (ઓમ ટ્રેડર્સ) અને ખજાનચી પદે અશોકભાઇ પટેલની નિંમણુક કરવામાં આવી હતી. –

Related posts

ગુજરાતની શાળાઓ હવે કોરોના સામે શાળામાં જ વેક્સિનેશન ડ્રાઈવ કરશે

editor

અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓએ ગોવિંદ ગુરૂ યુનિ.ના રજિસ્ટ્રારને આવેદનપત્ર સોંપ્યું

editor

ડભોઈની સ્કૂલોમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી

editor

Leave a Comment

UA-96247877-1