Aapnu Gujarat
ગુજરાત

માંડલમાં વડાપ્રધાન મોદીના જન્મદિનની અનોખી ઉજવણી

દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે જે પ્રસંગે માંડલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોએ માસ્ક અને સેનેટાઈઝરનું વિતરણ કર્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપ પ્રમુખ દશરથ પટેલ, પૂર્વ જીલ્લા પંચાયત પ્રમુખ ઈશ્વરભાઈ સોલંકી, મહેશ ચાવડા, પસાભાઈ, હીરાભાઈ, ધીરજ રાઠોડ, રાજુ પટેલ સહિતના કાર્યકરોએ ઉજવણી કરી હતી.


(તસવીર / વિડિયો / અહેવાલ :- રાજુ પંચાલ, માંડલ)

Related posts

અનલૉક-૪ : રાજ્ય સરકારે બહાર પાડી ગાઇડલાઇન્સ

editor

शादी की खरीदी करने जा रहे कपल की पांच लाख की चोरी

aapnugujarat

છોટાઉદેપુર જિલ્લાના રાયપુર ગામમાં મહિલા પર દીપડાએ હુમલો કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1