Aapnu Gujarat
ગુજરાત

ખણુંસામાં ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ૭૦માં જન્મદિવસના સેવા સપ્તાહ નિમિત્તે જાયન્ટ્‌સ વિજાપુર અને રૂચિ મલ્ટીસ્પેયાલિટી હોસ્પિટલ માણસા દ્વારા વિજાપુરના ખણુંસા ગામમાં ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો હતો જેમાં તમામ સુવિધા સાથે મેડીસીન પણ ફ્રી આપવામાં આવી હતી.

આ તકે વિજાપુરના ધારાસભ્ય રમણ પટેલ, જિલ્લા ભાજપા પ્રમુખ નિતિન પટેલ, તાલુકા ભાજપા પ્રમુખ રાજુ પટેલ, ખણુંસા ગામના સરપંચ એ.પી.પટેલ હાજર રહ્યા હતા.“જાયન્ટ્‌સ વિજાપુરના પ્રમુખ કૌશિક પટેલ દ્વારા આ તકે રૂચિ મલ્ટીસ્પેયાલિટી હોસ્પિટલનો ખૂબખૂબ આભાર માનવામાં આવ્યો અને નજીકના સમયમાં વિજાપુર તાલુકામાં આવા નવા કેમ્પ કરવા માટેની પણ વાત કરી હતી આ ફી મેડિકલ ચેકઅપ કેમ્પનો વિજાપુર સહિત આજુબાજુના લોકોએ લાભ લીધો હતો.


(તસવીર / વિડિયો / અહેવાલ :- મહેશ આસોડીયા, વિજાપુર)

Related posts

अमराईवाडी क्षेत्र में बिजली करंट से बच्चे की मौत होने से सनसनी फैली

aapnugujarat

मणिनगर में बनाये गैरकानूनी निर्माणकार्य को हटाया गया

aapnugujarat

अल्पेश ठाकोर दूध और दही में  पैर रखकर राजनीति करता है : हार्दिक पटेल

aapnugujarat

Leave a Comment

UA-96247877-1