34 C
Ahmedabad
October 31, 2020
North Gujarat

કાંકરેજ આઝાદ હિંદ ટીમે કાંકરેજ મામલતદાર કચેરીએ આવેદનપત્ર સોંપ્યું

Font Size

કાંકરેજ આઝાદ હિંદ ટીમ દ્વારા કાંકજેર મામલતદાર કચેરીમાં આવેદનપત્ર સોંપવામાં આવ્યું છે જેમાં ૬ માંગણી કરવામાં આવી છે જેમાં સૌથી પહેલાં ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે છે. ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે. દેશભરમાં ગૌ હત્યા સંપૂર્ણ બંધ કરવામાં આવે. ગૌચર જમીનો પરના ગેરકાનૂની દબાણો દૂર કરવામાં આવે. દેશમાં ગૌમાતાની વસ્તી ગણતરી કરવામાં આવે. ગૌમાતા માટે સરકારી યોજનાઓ છે તે સંપૂર્ણ ભ્રષ્ટાચાર મુક્ત બને અને લોકો સુધી વધુ લાભ પહોંચાડવોમાં આવ તેમજ રસ્તે રખડતા ગૌવંશની કોઈ વ્યવસ્થાઓ કરવામાં આવે. સરકાર અમારી માંગણીઓ વહેલી તકે પુરી કરે એવી અરજ છે નહીંતર લોકમત મુજબ ગાંધી ચિધ્યા માર્ગે ઉગ્ર આદોલન કરવાની ફરજ પડશે જેની સરકારીશ્રીએ નોંધ લેવી તેવું કાંકરેજ આઝાદ હિંદ સંગઠન દ્વારા જણાવાયું છે.
(તસવીર / અહેવાલ :- મહંમદ ઉકાણી, કાંકરેજ)

Related posts

अरवल्ली में ट्रक, कार-बाइक के बीच ट्रिपल दुर्घटना : दो की मौत

aapnugujarat

પાકને થયેલા નુકસાનનું વળતર આપવા ખેડૂતોએ દિયોદર કલેક્ટર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું

aapnugujarat

દિયોદરના પાલડી ગામમાં મહિલાએ આપઘાત કર્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1