34 C
Ahmedabad
October 31, 2020
Entertainment

સુશાંત કેસ : ૮ હસ્તીઓને કોર્ટમાં હાજર થવા આદેશ

Font Size

બોલિવૂડ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોત મામલે મુઝફ્ફરપુર જિલ્લા કોર્ટ આજે એક અહમ આદેશ જારી કર્યો છે. કોર્ટનાં આદેશ મુજબ ૮ ફિલ્મી હસ્તીઓએ પોતે કે તેમનાં વકિલનાં માધ્યમથી કોર્ટમાં હાજર રહેવું પડશે. હાજર રહેવાની તારીખ ૭ ઓક્ટોબર નક્કી કરવામાં આવી છે. ડિસ્ટ્રિક્ટ કોર્ટનાં આદેશ મુજબ, સલમાન ખાન, કરન જોહર, આદિત્ય ચોપરા , સાજિદ નડિયાદવાલા , સંજય લીલા ભણસાલી , એકતા કપૂર , ભૂષણ કુમાર અને દિનેશ વિજયનને ૭ ઓક્ટોબરનાં હાજર રહેવાનાં આદેશ આપ્યાં છે. આ મામલે તમામને નોટિસ મોકલી દેવામાં આવી છે. આ ફિલ્મી હસ્તિઓ વિરુદ્ધ અરજકર્તા સુધીર ઓઝાનાં પરિવારદ દાખલ કરી છે. અને સુશાંતનાં મોત માટે જવાબદાર ઠેરવ્યા છે.
આપને જણાવી દઇએ કે આ વચ્ચે એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ દરમિયાન ડ્રગ્સ (ડ્ઢિેખ્ત) એંગલ સામે આવ્યા બાદથી નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો દ્ગઝ્રમ્ તાબડતોડ છાપામારીની કા્યવાહી કરી છે. શુક્રવારે દ્ગઝ્રમ્ની ટીમે આ મામલે એક મોટા ડ્રગ પેડલરની ધરપકડ કરી લીધી છે.

Related posts

હાઈપ્રોફાઇલ શ્રીદેવી મોત કેસ બંધ : સસ્પેન્સ ખતમ

aapnugujarat

રડતા રડતા કહી શકું છું ઈંડસ્ટ્રીમાં મારી સાથે અન્યાય થયો, પરંતુ આ સાચી રીત નથી – જોન

editor

દીપિકા દરેક વખતની જેમ ફરી ચોંકાવી ચુકી : માધુરી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1