Aapnu Gujarat
મનોરંજન

કોરોનાની મહામારી વચ્ચે શૂટિંગને લઈને ગભરાઈ હેલી શાહ

ટીવી શો ‘ઇશ્ક મેં મારજાવાં’ની બીજી સીઝન માટે શૂટિંગ શરૂ કરી રહેલી એક્ટ્રેસ હેલી શાહ જણાવે છે કે તે કોરોનાવાયરસની મહામારી વચ્ચે ફરીથી સેટ પર જવાથી નર્વસ છે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે જ્યારે તે શૂટિંગ માટે જાય છે ત્યારે તેણીને ડર લાગે છે, તો તેણે આઈએએનએસને કહ્યું હતું કે “હા,થોડો ઘણો ડર લાગે છે કારણ કે પરિસ્થિતિ એવી છે કે ત્યાં ગભરાટ અને ડર રહે જ છે. તમારે આ પરિસ્થિતિને હળવાશથી ન લેવી જોઈએ કારણ કે જો તમે આવુ કરશો તો તમે સાવચેતી નહીં રાખશો. ” હેલીએ કહ્યું કે તે ઇમ્યુનિટી માટે યોગ્ય આહારનું સેવન કરવું જોઈએ અને સાવચેતી રાખવી જરૂરી છે.

Related posts

‘નાયિકા પ્રધાન’ શબ્દ મને જરાય ગમતો નથી : રિચા ચડ્ડા

aapnugujarat

લવ આજ કલ-૨માં સારા અલીને ન લેવાનો નિર્ણય

aapnugujarat

बदलते समय के अनुसार खुद को ढालना होगा : अमित त्रिवेदी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1