Aapnu Gujarat
ગુજરાત

વેરાવળ શહેરમાં ઠંડાપીણા/સોડા શોપના ૪૦૦ કિલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો

વેરાવળ-પાટણ સંયુકત નગરપાલિકા દ્રારા ખોરાક અને ઐાષધ નિયમનતંત્ર, ગીર સોમનાથના માર્ગદર્શન હેઠળ વેરાવળ શહેરમાં આવેલી ઠંડા-પીણા / સોડા શોપના ૧ર-દુકાનદારો તરફથી મળેલ અરજીના અનુસંધાને તેમની દુકાનો ખોલાવી અને તપાસણી દરમ્યાન ત્યાં અંદાજે ૪૦૦-કિલો, લચ્છી અંદાજે રપ-કિલો અને દહી અંદાજે પ-કિલો જેટલો અખાદ્ય જથ્થો માનવ વપરાશ માટે અયોગ્ય જણાતા અખાદ્યય ખોરાકનો નાશ કરવામાં આવેલ છે. તેમ ચીફ ઓફીસર, વેરાવળ-પાટણ સંયુક્ત નગરપાલિકાની યાદીમાં જણવાયું છે.

મહેન્દ્ર ટાંક બ્યુરો ચીફ ગીર સોમનાથ

Related posts

વીએસ હોસ્પિટલનું ઓડિટોરિયમ ગોડાઉનમાં ફેરવાયું

aapnugujarat

સમગ્ર જુલાઇ મહિના દરમિયાન વડોદરા શહેર-જિલ્લામાં મતદાર યાદીની સંક્ષિપ્ત સુધારવાની કામગીરી હાથ ધરાશે 

aapnugujarat

સોમનાથ મંદિર શરુ કરી નવી સેવા,ઘરે બેઠા મેળવી શકશે પ્રસાદ

editor

Leave a Comment

UA-96247877-1