Aapnu Gujarat
Uncategorized

કોરોના વાયરસને ધ્યાને રાખી જાહેર સ્થળોએ થુકનારને રૂા.૫૦૦નો દંડ

 વેરાવળ તા.૧૮, સમગ્ર વિશ્ર્વમાં કોરોના વાયરસના કારણે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાને લઈ તકેદારી રાખવામાં આવી રહી છે. સંક્રમતિ વ્યક્તિના થુકવાના કારણે કોરોના રોગ ફેલાવો થવાની શક્યતા રહેલી છે. જેથી રાજ્ય સરકારે જાહેરમાં થુકવા ઉપર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. જાહેર સ્થળોએ થુકનારને રૂા.૫૦૦નો દંડ કરવામાં આવશે. આ દંડની રકમની વસુલાત નગરપાલિકા વિસ્તારમાં સબંધિત નગરપાલિકા તેમજ ગ્રામ્ય વિસ્તારમાં ગ્રામ પંચાયતના સબંધિત કર્મચારીઓ દ્રારા કરવાની રહેશે. તેમ આરોગ્ય શાખા જિલ્લા પંચાયત ગીર સોમનાથની યાદીમાં જણાવાયું છે.

મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

રોબર્ટ વાઢેરાની કંપની સામે ચાર એફઆઇઆર દાખલ

aapnugujarat

ધોરાજીમાં વર્લ્ડ મેમન ઓર્ગેનાઈઝેશન સૌરાષ્ટ્ર યુથ વિંગ કન્વેન્શન યોજાયું

editor

ડભોઇ તાલુકાના શિરોલાગામના લાભાર્થીઓ આવાસ યોજનાના લાભ થી વંચિત

editor

Leave a Comment

UA-96247877-1