Aapnu Gujarat
Uncategorized

ગીર સોમનાથ જિલ્લાની વિકાસ વાટીકા પુસ્તીકાનું વિમોચન કરતા કલેકટરશ્રી અજયપ્રકાશ

વેરાવળ તા.૧૮, ગીર સોમનાથ જિલ્લા માહિતી કચેરી દ્રારા પ્રકાશિત કરવામાં આવેલ ગીર સોમનાથ જિલ્લાની વિકાસ વાટીકા પુસ્તીકાનું કલેકટરશ્રી અજયપ્રકાશે વિમોચન કર્યું હતું. જિલ્લા સેવાસદન ઈણાજ ખાતે વિકાસ વાટીકાના વિમોચન પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધર્મેન્દ્રસિંહ રહેવર, ઈન્ચાર્જ અધિક કલેકટરશ્રી વિનોદ પ્રજાપતિ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી બી.એસ.પ્રજાપતી, આયોજન અધિકારીશ્રી ભાવનાબા ઝાલા સહિતના અધિકારી સહભાગી થયા હતા. સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ ગીર સોમનાથ જિલ્લાના છેવાડા વિસ્તારમાં રહેતા લોકો સુધી પહોચાડવામાં આવ્યો છે તેની સકસેસ સ્ટોરી વિકાસ વાટીકામા પ્રકાશિત કરવામાં આવી છે.

તસ્વીર મહેન્દ્ર ટાંક સોમનાથ

Related posts

સોમનાથ મંદિર પર ટ્રસ્ટ દ્વારા ધ્વજા ચઢાવાઈ

aapnugujarat

વીરડી ગામે રાત્રીના સમયે મકાનનું તાળું તોડી સોયાબિનના ૭૦ કટા ચોરી કરનાર આરોપીને ઝડપી પાડતી પોલીસ

editor

ભાવનગરજિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગેરકાયદે ખનિજવહન પર કાર્યવાહી હાથ ધરાઈ

editor

Leave a Comment

UA-96247877-1