Aapnu Gujarat
Uncategorized

મહેસાણા ના પાલોદર ગ્રામ માં કોરોનો કહેર ને કારણે વર્ષો જૂનો જોગણી માતા નો મેળો પ્રથમવાર રદ કારવા માં આવ્યો.

મહેસાણા જોડે પાલોદર ગ્રામ ચોસઠ જોગણી માતા નું મંદિર આવ્યુ છે. ત્યારે ત્યાં દર વર્ષે ની જેમ પરંપરાગત રિતે જોગણી માતા નો મેળો 20/3/2020 થી 21/3/2020 ના રોજ યોજવાનો હતો તે કોરોનો વાયરસ ને સાવચેતી ના પગલા રૂપે મેળો રદ કરવામાં આવેલ છે. માતાજી ના મેળા ને લઈ ને ગ્રામ માં તમામ પ્રકાર ની મેળા ની દૂકાનો અને ચકડોળ, નાસ્તા માટે ની લારીઓ, પ્રતિબંધ મૂકવામાં આવેલ છે.
પાલોદર ગ્રામજનો અને આજુ બાજુના ના તમામ ભાવિભક્તો મંદિર ના દર્શન નો લાભ માટે મંદિર ખુલ્લું રાખવામાં આવશે. જેથી કરીને માતાજી ના દર્શન કરી શકે. જોગણી માતા ના મેળા નો નિણર્ય સમગ્ર પાલોદર ગ્રામ પંચાયત દ્વારા લેવા માં આવ્યો છે.
આપણું ગુજરાત ન્યૂઝ – કડી
જૈમિન સથવારા

Related posts

સોમનાથમાં પરસોત્તમ રૂપાલાએ ગૌ સેવા સંવર્ધન પરિસંવાદ તથા ગૌવંશ તંદુરસ્તી હરિફાઈનો પ્રારંભ કરાવ્યો

aapnugujarat

વન અને પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને બેઠકનુ આયોજન

editor

રોડ રસ્તા બનાવવાની માંગ સાથે ધોરાજીના રામપરા વિસ્તારના લોકો એ કર્યો અનોખો વિરોધ

editor

Leave a Comment

UA-96247877-1