Aapnu Gujarat
Uncategorized

કડી માં કોરોના વાયરેસ અને મચ્છરનો ઉપદ્રવ અટકાવવા લઇ ને નગરપાલિકા દ્વારા દવા છટકાવ ની સહારનિય કામગીરી.

કડી માં શહેર માં સ્વચછતાં ની ફરીયાદો વચ્ચે મચ્છરનો ઉપદ્રવ વધી જતાં કડી નગરપાલિકા દ્વારા રોગચાળો અટકાવવા શહેર ના વિવિધ વિસ્તારોમાં દવા નો છટકવા કરવામાં આવ્યું હતું.
કડી શહેર કેટલાક વિસ્તારોમાં સાફ સફાઈ ની અને ગંદકીની ફરીયાદો ઊઠી છે ત્યારે બીજી તરફ હાલ માં સમગ્ર વિશ્ર્વ માં કોરો ના વાઇરસથી લોકો ચિંતા માં મુક્યા છે. ત્યારે રાજય સરકારના આદેશ થી અગમચેતી ના ભાગરૂપે કડી શહરે ના અલગ અલગ વિસ્તારમાં જેવા કે શેફાલી સર્કલ,શાક માર્કેટ,મણિપુર,
લુહારકુઈ, કોઠાડીવાસ, નવાપુરા અને કડી શહેર ની સોસાયટી વિસ્તારમાં માં દવા નો છટકાવ કરવામાં આવ્યો હતો.
ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાડવી તેમજ હાથ મિલાવાને બદલે નમસ્તે કરવાની તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
આપણું ગુજરાત ન્યુઝ – કડી
જૈમિન સથવારા

Related posts

केशुभाई पटेल के निधन पर शोक में गिर-सोमनाथ जिला स्वैच्छिक रहा बंद

editor

राफेल डिल : मोदी सरकार ने १२,६०० करोड़ बचाए : युपीए के आरोप का सरकार ने जवाब दिया

aapnugujarat

WTO ने 2019 के लिए वैश्विक व्यापार वृद्धि अनुमान को कम कर 1.2% किया

aapnugujarat

Leave a Comment

UA-96247877-1