Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદમાં ટ્રાફિક અંગેની જાગૃતિ શિબિર યોજાઈ

ગુજરાત પોલીસ સોનીની ચાલી ટ્રાફીક “I” વિભાગ, એક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એપિક ફાઉન્ડેશન, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશન ટ્રસ્ટ & કાનૂની જાગૃતિ કાર્યક્રમના સહયોગથી વિદ્યા સાગર હાઇસ્કૂલમાં ટ્રાફિકના નિયમની માહિતી આપવામાં આવી હતી જેમાં ઉપસ્થિત પી.એસ.આઈ જાડેજા દ્વારા વાહનચાલકોને ટ્રાફિકના નિયમના સલામતી પાલનની માહિતી આપવામાં આવી હતી.
આ શિબિરમાં એકવિટાસ બેંકના મેનેજર મિલન વાઘેલા, લીગલ એડવિઝર વિષ્ણુભાઇ, સહયોગ માનવ સેવા ફાઉન્ડેશનના પ્રવીણ વેગડા, સામાજિક કાર્યકર્તા ભાવેશભાઈ, વિદ્યાસાગર હાઇસ્કૂલના પ્રિન્સીપાલ કેતન ગુપ્તા અને પોલીસ સમનવાય પ્રેસના શ્રી જય માડી પ્રકાશભાઈના સહયોગથી આયોજન સફળ બનાવમાં આવ્યું હતું.
(તસવીર / અહેવાલ :- હિતેશ ગજ્જર, અમદાવાદ)

Related posts

કુંવરજી બાવળિયાએ કેસરિયો ધારણ કર્યો

aapnugujarat

શહેરા ખાતે કાંકરી એનસીસી કેડેટ દ્વારા રકતદાન કરાયું

editor

મિશેલનું પ્રત્યાર્પણ ભ્રષ્ટાચાર સામેની લડાઈનો એક ભાગ : જીતુ વાઘાણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1