Aapnu Gujarat
ગુજરાત

છાલેસરામાં શકુનિઓ ઝડપાયા

કડી તાલુકાના છાલેસરા ગામની સીમમાં આવેલ અંબાજી માતાના ઓટલા ઉપર જુગાર રમતા છ શકુનિઓને કડી પોલીસે ૧૩,૫૭૦ રૂૃપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.
મહેસાણા જિલ્લા પોલીસ વડા મનિષસિંહના પ્રોહીબિશન તેમજ જુગારની બદીને ડામી દેવા કડક પગલાં લેવાની સૂચના આપી હોવાથી છેલ્લા કેટલાય દિવસથી કડી પોલીસ હરકતમાં આવી છે. કડી પોલીસના ડી-સ્ટાફના પી.એસ.આઈ. વાય. એચ. રાજપૂત તથા તેમની ટીમને છાલેસરામાં કેટલાંક શખ્સો તીન પત્તીનો જુગાર રમતા હોવાની બાતમીને આધારે રેડ કરી છ જુગારીઓન જુગાર રમવાના સાહિત્ય સહિત ૧૩,૫૭૦/- રૂ.ની રોકડ રકમ સહિત ઝડપી લીધા હતા.
(તસવીર / અહેવાલ :- જૈમિન સથવારા, કડી)

Related posts

ગુજરાતમાં એક પણ શાળામાં ઓરડાની ઘટ ઉભી નહીં થાય : વિભાવરીબેન દવે

aapnugujarat

सूरत में अवैध कॉल सेंटर का पर्दाफाश

aapnugujarat

અમદાવાદમાં ઝાડા ઉલ્ટીના માત્ર ૧૦ દિનમાં ૨૦૪ કેસો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1