Aapnu Gujarat
સ્વસ્થતા

આ 6 આયુર્વેદીક તેલનો દરરોજ ઉપયોગ કરો, ખરતા વાળની તકલીફ હંમેશા માટે દૂર થશે…

Bottle pouring virgin olive oil in a bowl close up

વાળનું ખરવું એ આજકાલ ના લોકો માટે સામાન્ય પ્રક્રિયા છે. હમેશાં આપણા માંથામાંથી સરેરાશ 30-40 વાળ તૂટતાં રહે છે. પ્રતિ દિવસે 100 વાળથી વધુ તૂટે ત્યારે આ સમસ્યાને ગંભીરતાથી લેવી જોઇએ. આવી સ્થિતિ હોય ત્યારે કહેવું કે ટકલાપણા તરફ આગળ વધી રહ્યા છો. ખાવા-પીવાની ખરાબ આદતો, હદથી વધારે સ્ટ્રેસ અને ઊંઘ પૂરી ન થવી જેવા કારણોથી પુરુષોમાં હેરફૉલ કે ટાલ પડવાની તકલીફ વધુને વધુ આગળ વધતી જાય છે. થોડક આયુર્વેદિક તેલ છે જેથી તમે આ તકલીફોથી હંમેશા માટે છુટકારો મેળવી શકશો.

એરંડાનું તેલ :- એરંડાના તેલના હમેશા મસાજથી વાળના મૂળમાં ઉત્તેજના આવે છે. સમગ્ર માંથામાં લોહીનું પરિભ્રમણ ઝડપી કરે છે. એરંડાના તેલમાં હેલ્થી ફેટ્સ હોય છે. જે સ્કેલ્પને સંપૂર્ણ પોષણ આપે છે. ડેન્ડ્રફને રોકવાની સાથે વાળને ઝડપથી વધવામાં મદદ કરે છે.

ઑલિવ ઑઇલ  :- જેતૂન એટલે કે ઑલિવ ઑઇલ માથામાં લગાવવાથી ત્વચામાં બનનાર હેયરલૉસ હોર્મોન બનતા રોકે છે. જેનાથી વાળ ખરવાનું પ્રણામ ઓછું થશે. વાળની ગ્રોથ વધે છે. ઑલિવ માથાની સ્કિનને પોષણ આપે છે. અને ઇન્ફેક્શનથી બચાવ કરે છે.

નાળિયેર તેલ :- સૌથી કૉમન હેર ઑઇલના રૂપમાં નાળિયેર તેલ વાપરવામાં છે. આ તેલ ટાલ પડવાની તકલીફો હમેશા માટે મદદ કરે છે. નાળિયેરના તેલમાં એન્ટીઑક્સિડેન્ટ્સ ઉપરાંત જરૂરી પૌષ્ટીક ફેટ્સ પણ હોય છે. જે સ્કેલ્પને નમી આપે છે.

જોજોવા ઑઇલ  :- આ તેલમાં વધુ માત્રામાં વિટામીન ઇ હોય છે જે ઑક્સિડેટિવ સ્ટ્રેસને હમેશા માટે દૂર કરે છે. ટાલ પડવી કે હેરલૉસમાં થોડીક રાહત પણ મળે છે. આ તેલ સ્કિન થકી દ્વારા ઉત્પાદન કરવામાં આવતા નેચરલ તેલ કે સીબમ જેવું જ હોય છે. આસાનીથી સ્કિનની અંદર એબ્જોર્બ થઇ જાય છે.

પિપરમિંટ ઑઇલ :- પિપરમિંટ ઑઇલને એન્ટીએલર્જિક ઇન્સેશિયલ ઑઇલ કહેવામાં આવે છે. આ તેલમાં એન્ટીબેક્ટેરિયલ નો અનાખો ગુણ હોય છે. આ તેલને માથામાં મસાજ કરવાથી થોડા સપ્તાહમાં ઘાઢ અને લાંબા વાળ થવા લાગે છે.

Related posts

Why you need a cheering squad in your fitness journey

aapnugujarat

These Fitness Tips Help Take Inches off Your Waistline

aapnugujarat

Fit Couples Share Tips On Working Out Together

aapnugujarat

Leave a Comment

UA-96247877-1