Aapnu Gujarat
ગુજરાત

વંથલીમાં દલિત મહિલા પર થયેલાં અત્યાચારનાં વિરોધમાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર સોંપાયું

આજરોજ રાષ્ટ્રીય દલિત મહાસંઘ દ્વારાક કલેટરશ્રી જુનાગઢ તથા એસ.પી જુનાગઢને વંથલીના ઘંટીયા ગામ મધ્યાહભોજન સંચાલિકા પ્રભાબેન વાળાના વાયરલ થયેલ વિડીયો તથા નોધાયેલ ફરિયાદમાં આરોપીઓની અટક કરવા તથા પ્રિન્સીપાલને સસપેન્ડ કરવા તથા પ્રભાબેનને ફરજ પર પાછા લેવાની માંગ સાથે આવેદનપત્ર આપી ઉગ્ર રજુઆત કરતા ઘંટીયાના પ્રીન્સીપાલને તાત્કાલીક સસપેન્ડ કરી પોલીસે તાતકાલીક તેની ધરપકડ પણ કરી અને પ્રભાબેનને હટાવવાના પ્રકરણમાં નાયબ કલેકટરને કલેકરશ્રીએ તપાસ પણ સોપી.

આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવા રાષ્ટ્રીય દલિત મહાસંઘના જીલ્લાના તમામ કાર્યકર્તા તથા બહોળી સંખ્યામાં બહેનો, વડીલો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ રાષ્ટ્રીય દલિત મહાસંઘે ઘંટીયા ગામ તથા પીડીતને સાથે લઈ શાળા અને તમામની મુલાકાત પણ લીધી હતી.

રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

લુ લાગવાથી બચવા માટે જરૂર સિવાય બપોરના સમયે બહાર નિકળવાનું ટાળવુ જોઇએ : ડો.ચિંતન દેસાઇ

aapnugujarat

જાહેરસભાઓમાં ભાડૂતી માણસોની ભીડ : પૈસા આ૫વા છતાં લોકો નથી આવતા

aapnugujarat

मास्क पहनने पर विवाद : नारणपुरा और बापूनगर में पुलिस के साथ व्यापारियों की झड़प

editor

Leave a Comment

UA-96247877-1