Aapnu Gujarat
રમતગમત

સંતોક ઠાકોરે અન્ડર ૧૭ ગોળાફેંકમાં પાટણ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો

પાટણ જિલ્લાની ખેલ મહાકુંભ-૨૦૧૯ેની સ્પર્ધા હેમ.ઉ.ગુ. યુનિવર્સિટી,પાટણ ખાતે યોજાઈ હતી જેમાં રાધનપુર તાલુકાની દેવપુરા સરકારી માધ્યમિક શાળાની વિદ્યાર્થીની સંતોક ગુલાબભાઈ ઠાકોરે અંડર -૧૭ ગોળાફેંક સ્પર્ધામાં પાટણ જિલ્લામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો અને શાળાનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
(તસવીર / અહેવાલ :- રઘુભાઈ નાઈ, દિયોદર,બનાસકાંઠા)

Related posts

पाकिस्तान के 6 क्रिकेटर हुए Covid 19

editor

આઈસીસીએ અંબાતી રાયડૂની બોલિંગ પર રોક લગાવી

aapnugujarat

આઈપીએલ : આજે મુંબઈ – દિલ્હી ડેરડેવિલ્સ વચ્ચે રોમાંચક જંગ : બપોરે ૪ વાગ્યાથી જીવંત પ્રસારણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1