Aapnu Gujarat
ગુજરાત

સાબરકાંઠાના ભિલોડા વિજયનગર રોડ પર ઝાડ ધરાશાયી થતાં વાહન વ્યવહાર ખોરવાયો

સાબરકાંઠા જિલ્લામાં આજરોજ બપોરના સમયે અચાનક વાતાવરણમાં પલટો આવતા ભારે પવન ફૂંકાયો હતો અને જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટું પણ પડ્યું હતું ભિલોડા વિજયનગર રોડ પર ઝાડ ધરાશાયી થતા વાહન વ્યવહાર અટવાયો હતો. જિલ્લામાં વરસાદના લાંબા વિરામ બાદ અચાનક વરસાદ પડતા જિલ્લાના અમુક વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી સાથે સાથે ભારે પવનના કારણે નાના મોટા વૃક્ષો પણ ધરાશાયી થયા હતા.
(તસવીર / અહેવાલ :- દિગેશ કડીયા, હિંમતનગર)

Related posts

હાલોલથી રામ જન્મભૂમિ માટે જળ અને માટી મોકલાઈ

editor

ધ્રાગધ્રા-માલવણ હાઇવે પાસે થી 1.64 લાખનો દારુ જપ્ત કરાયો

editor

મહેસાણા જિલ્લા પંચાયતની ખેરવા સીટ પર મધ્યસ્થ કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું

editor

Leave a Comment

UA-96247877-1