Aapnu Gujarat
ગુજરાત

વંથલી તાલુકાનાં ઘંટીયા ગામનાં દલિત મહિલા અને તેનાં પુત્ર સાથે ખરાબ વર્તન

જુનાગઢ જીલ્લાના વંથલી તાલુકાના ઘંટીયા ગામના દલિત મહિલા જે મધ્યાહન ભોજન સંચાલિકા છે તેમની વિરુદ્ધ સ્કુલના પ્રીન્સીપાલ સરપંચ તથા ગામના લોકો દ્રારા માનસિક ત્રાસ તથા જાતિ પ્રત્યે ગમે તેમ બોલતાં હોય અને હડધુત કરતો વિડીયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો છે.

રિપોર્ટર :- નિખીલ ચૌહાણ (જુનાગઢ)

Related posts

પીએમ મોદી બે દિવસ ગુજરાત પ્રવાસે આવશે

aapnugujarat

પાલનપુરના ટાકરવાડાના શિક્ષિત યુવાનોની પહેલ : ૫૦થી વધુ વિદ્યાર્થીઓને મફત ટ્યૂશન આપી કરી રહ્યાં છે અનોખી સેવા

aapnugujarat

કાંકરેજ તાલુકાના ભદ્રવાડી ગામ ખાતે જરૂરીયાત લોકોને કરીયાણાની કીટ નું વિતરણ કરાયું..

aapnugujarat

Leave a Comment

UA-96247877-1