Aapnu Gujarat
ગુજરાત

માથાસુર ગામનાં સ્મશાનગૃહમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો

આજે કડી તાલુકાનાં માથાસુર ગામનાં સ્મશાનગૃહમાં જળ શક્તિ કાયૅકમ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં નાયબ મામલતદાર કડી તથા સરપંચ પલ્લવીબેન મકવાણા (તલાટી કમ મંત્રી, માથાસુર) આચાર્ય પ્રા.શાળા. વનવિભાગના જે.વી.ઠાકોર, આંગણવાડી કાર્યકર, તેડાગર, આશાવકૅર બહેો તથા ગામ સેવક મનિષભાઇ તથા ગામજનોમાં અરવિંદભાઈ, દિનેશભાઈ, નરેશભાઈ, ભરતજી વગેરે હાજર રહ્યાં હતાં. આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી વૃક્ષોનું જતન કરવાની નેમ લીધી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગામ પંચાયત કચેરી માથાસુર દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

પ્રદેશ પ્રમુખ તરીકેનો ચાર્જ અમિત ચાવડાએ સંભાળ્યો

aapnugujarat

અમદાવાદ રિવરફ્રન્ટ પર ફેઝ-૨ તૈયાર કરવાની જાહેરાત

aapnugujarat

પાટડીના આદરિયાણા “કોંગ્રેસ ગઢ”માં ગાબડું

editor

Leave a Comment

UA-96247877-1