Aapnu Gujarat
રમતગમત

Mumbai Indians એ ગુજરાત લાયન્સને ૬ વિકેટથી હરાવ્યું

આઈપીએલ-૧૦ ની ૧૬ મેચ Mumbai Indians અને ગુજરાત લાયન્સની વચ્ચે રમાઈ હતી. આ મેચમાં મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવા નિર્ણય કર્યો હતો. ગુજરાત લાયન્સની ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૪ વિકેટ ગુમાવી ૧૭૬ રન બનાવ્યા હતા. ગુજરાત લાયન્સ તરફથી બ્રેન્ડન મેક્કુલમે સૌથી વધુ ૬૫ રનની ઇનિંગ રમી હતી ત્યારે દિનેશ કાર્તિકે અણનમ ૪૮ રન બનાવ્યા હતા. તેના જવાબમાં મુંબઈ ઇન્ડિયન્સે ૧૯.૩ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ટાર્ગેટ મેળવી લીધો હતો અને ૬ વિકેટથી શાનદાર જીત મેળવી લીધી હતી. મુંબઈ તરફથી ૩૬ બોલમાં ૫૩ રન બનાવી નીતિશ રાણા મેચના હીરો બન્યા હતા. આ મુંબઈની સતત ચોથી જીત છે.

Related posts

शुभमन को मिले प्लेइंग XI में मौका : भज्जी

aapnugujarat

Kapil Dev और कार्तिक खेलेंगे गोल्फ

editor

ફ્રેન્ચ ઓપન : બોપન્ના-ડાબ્રોવસ્કીએ મિક્સડ ટાઈટલ જીત્યું

aapnugujarat

Leave a Comment

URL