Aapnu Gujarat
ગુજરાત

ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે સરકાર સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ ધરાવે છે : કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રી  

M.O.D.I. ફેસ્ટના શુભારંભ પ્રસંગે કેન્દ્રિય માર્ગ પરિવહન મંત્રીશ્રી મનસુખભાઇ માંડવિયાએ જણાવ્યુ હતું કે, ખેડૂતોની સમસ્યાઓના નિરાકરણ માટે ભારત સરકાર સંવેદનશીલ અને સકારાત્મક અભિગમ ધરાવે છે. તેમણે જણાવ્યુ કે, ગુજરાત સરકારે ખેડૂતોને ૧ ટકાના અત્યંત રાહતભર્યા વ્યાજ દરે ધિરાણ આપવાની વ્યવસ્થા કરી છે. તેમણે જણાવ્યુ હતું કે, ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવો મળે તે માટે ટેકાના ભાવે ખરીદીની વ્યવસ્થા ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આ વર્ષે આ વ્યવસ્થા હેઠળ ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી મગફળી અને તુવેરની ખરીદી કરી છે. ખેડૂતની આવક બમણી કરવા સરકાર કૃત સંકલ્પ છે.

Related posts

સુરત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીઃ  કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખ માંડવિયા ઉપસ્થિત રહેશે 

aapnugujarat

केंद्र द्वारा प्रभावी निर्णयों की वजह से भारतीय अर्थतंत्र में नई तेजी का संचार हुआ : रुपाणी

aapnugujarat

वडोदरा में १०० परिवार ११ दिन से रास्ते पर : बदतर हालत

aapnugujarat

Leave a Comment

UA-96247877-1