Aapnu Gujarat
ગુજરાત

એસટીપી ટ્રાન્‍સપોર્ટ સુવિધા હેઠળ સયાજીપુરા પ્રાથમિક શાળાના ૩૦ જેટલા ભૂલકાઓનું વિનામૂલ્‍યે રીક્ષામાં પરિવહન

ખેલ રાજયમંત્રીએ શાળા પ્રવેશોત્‍સવ પ્રસંગે સયાજીપુરા પ્રાથમિક શાળા ખાતે સર્વ શિક્ષા અભિયાન હેઠળ એસટીપી ટ્રાન્‍સપોર્ટ સુવિધાનો પ્રારંભ કરાવ્‍યો હતો. આ સુવિધા હેઠળ શાળાથી ૩ કિમી જેટલા દૂરના અંતરે રહેતા ૩૦ જેટલાં ભૂલકાઓનું રીક્ષામાં વિનામૂલ્‍યે ઘરથી શાળા અને શાળાથી ઘર સુધી પરિવહન કરાશે. આ સેવા માટે સરકાર રીક્ષા ચાલકને બાળક દીઠ માસીક રૂ. ૩૦૦/– જેટલો પરિવહન ખર્ચ ચૂકવે છે.

Related posts

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

aapnugujarat

મુસ્લિમ મહામંથન કાર્યક્રમ : શહાદત સામે પાક જવાનોના ૪૪૦ માથા લાવવા માંગણી

aapnugujarat

ગુજરાત – રાજસ્થાન બોર્ડર પાસે ગમખ્વાર અકસ્માતમાં ૯નાં મોત

aapnugujarat

Leave a Comment

UA-96247877-1