Aapnu Gujarat
મનોરંજન

એવોર્ડ ફંક્શનમાં જોવા મળ્યો પુનમ પાંડેનો હોટ અવતાર

બોલીવુડ અભિનેત્રી પુનમ પાંડે તાજેતરમાં જ Bright Awards 2017 માં પહોંચી હતી. આ દરમિયાન તેમણે બ્લેક કલરની શોર્ટ ડીમ નેક ડ્રેસ પહેરી હતી, જેમાં તે ક્લીવેજ શો કરતી દેખાઈ રહી હતી. આ ડ્રેસમાં પુનમ પાંડે ખુબ જ સેક્સી દેખાઈ રહી હતી.

ઉલ્લેખનીય છે કે, ‘ટ્વીટર ક્વીન’ નામથી ઓળખાતી બોલીવુડ અભિનેત્રી પૂનમ પાંડેને વિવાદો સાથે સારો સબંધ રહે છે. પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૧માં ૨૯ કેલેન્ડર માટે ફોટોશૂટ કર્યું હતું. તે ૨૦૧૧ના કિંગફિશર કેલેન્ડરમાં પોતાની અદાઓ બતાવી ચુકી છે. પૂનમ સૌથી પહેલા લાઇમલાઇટમાં ત્યારે આવી, જયારે તેને વર્લ્ડકપ ૨૦૧૧માં ભારતની જીત પર ન્યુડ થવાની વાત કરી હતી.

ત્યારબાદ ૨૦૧૨માં આઈપીએલ ૫ દરમિયાન જયારે કોલકત્તા નાઈટ રાઈડર્સની જીત થઈ તો, પૂનમે ન્યુડ થઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જેનાથી ગ્લેમરસ વર્લ્ડમાં છનછની મચી ગઈ હતી. પૂનમ પાંડે કેટલીયવાર ટ્વીટર અને ફેસબુક પર પોતાના ફોટાને લઈને ચર્ચામાં રહેતી હોય છે. થોડા સમય પહેલા તેમનું ફેસબુક એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવ્યું હતું.

પૂનમ પાંડેને વર્ષ ૨૦૧૩માં આવેલી ફિલ્મ ‘નશા’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં પૂનમ પાંડેએ જોરદાર હોટ સીન આપ્યા હતા. પૂનમ પાંડેની આવનારી ફિલ્મ ‘માલિની એંડ કંપની’ છે. આ ફિલ્મમાં તે દેસી અવતારમાં જોવા મળશે. આ ફિલ્મના ટ્રેલરમાં પૂનમ જબરદસ્ત રોલ કરતી જોવા મળી છે.

Related posts

નરગીસ સાથે ફિલ્મ મળતા રાજકુમાર રાવ ખુશ

aapnugujarat

दीपिका एक ‘अच्छी सिंधी बहू’ है : रणवीर सिंह

aapnugujarat

રાધિકા આપ્ટે પણ બોડી શેમિંગનો શિકાર બની હતી

aapnugujarat

Leave a Comment

URL