Aapnu Gujarat
ગુજરાત

વડોદરા જિલ્લાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સમાવેશ માટે અરજીઓ મોકલી આપો

 જુન મહિનાનો વડોદરાનો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ મહિનાના ચોથા ગુરુવાર તા.૨૨/૦૬/૨૦૧૭ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે યોજાવાનો છે. આ કાર્યક્રમમાં પ્રશ્ન રજુ કરવા માંગતા અરજદારોને તેઓના સેવાકીય, કોર્ટમેટર, રહેમરાહે નોકરી કે પેન્શન સિવાયના પ્રશ્નો લેખિતમાં તા.૦૯/૦૬/૨૦૧૭ સુધીમાં કલેકટર કચેરીમાં પોસ્ટથી કે રૂબરૂમાં રજુ કરવાના રહેશે. અરજી ઉપર સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમના મથાળા હેઠળ લેવું તેવું સ્પષ્ટ દર્શાવવાનું રહેશે. આ અંગેની અરજી બે નકલમાં આપવાની રહેશે. નિયત સમયમાં મળેલી અરજીઓ જ ધ્યાને લેવાશે એમ નિવાસી અધિક કલેકટરશ્રીની યાદીમાં જણાવાયુ છે. વિગતવાર જાણકારી માટે કલેકટર કચેરીની જનસંપર્ક શાખાનો સંપર્ક કરવો.

Related posts

ભાજપે ૨૮ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી

aapnugujarat

अहमदाबाद के 3 नए इलाके माइक्रो कंटेनमेंट जोन में शामिल

editor

પાવીજેતપુર નગરમાં રોગ પ્રતિકારક શક્તિ વધારનાર હોમિયોપથી દવા ૧૧,૦૦૦થી વધુ લોકોને અપાઇ

editor

Leave a Comment

UA-96247877-1