Aapnu Gujarat
મનોરંજન

ઈવીએમ જ નહી, ટીવીના રિમોટ પણ હૈક થઈ ગયા : પરેશ રાવલ

ભાજપા નેતા અને એક્ટર પરેશ રાવલે એક ટ્‌વીટ કર્યુ હતુ તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયુ છે. એક્ઝિટ પોલના પરિણામો પછી સામે આવેલા રિઝલ્ટ પછી વિપક્ષની પાર્ટિઓ ઈવીએમ હેક થવાની વાત કરી રહ્યા છે. આ વાતને મુદ્દો બનાવીને પરેશ રાવલે ટ્‌વીટ પોસ્ટ કરીને કટાક્ષ કર્યો છે. પરેશ રાવલે આ ટ્‌વીટ પછી યૂઝર્સ રી-ટ્‌વીટ કરી રહ્યા છે.
પરેશ રાવલે ટ્‌વીટ કરતા લખ્યુ છે કે ફક્ત ઈવીએમ જ નહી પણ ટીવીના રિમોટ પણ હૈક થઈ ગયા છે ત્યારે જ રિમોટ જે બટનને દબાવશે, દરેક ચેનલ ફક્ત એનડીએની જીત બતાવી રહ્યા છે.

Related posts

કરવાચૌથ પર કેટરીનાની ખૂબસરત લાગી

aapnugujarat

પ્રિયા પ્રકાશને આ વર્ષે ગૂગલ પર ખુબ જ વધારે સર્ચ કરવામાં આવી

aapnugujarat

डायना पेंटी ने फैशन शो के डिजिटलाइजेशन पर की बात

editor

Leave a Comment

UA-96247877-1