Aapnu Gujarat
Uncategorized

બોટાદમાં ભાજપ દ્વારા વિસ્તારક યોજનાની કામગીરી પૂરજોશમાં

બોટાદ નગરપાલિકા વિસ્તાર વોર્ડ 4 બૂથ 183 માં વિસ્તારક સાથે કામગીરીમાં સ્ટીકર તેમજ મહિલા ઓને  પત્રિકા તેમજ ઘર ઘર સંપર્ક કરતા યુવા જિલ્લા પ્રમુખ ગૌતમભાઈ ખસિયા,મહામંત્રી હરેશભાઇ ધાંધલ, ઉપ પ્રમુખ દિનેશભાઇ પટેલ,મહેશભાઈ ગઢડા,બૂથ પ્રમુખ જગદીશભાઈ,વોર્ડ પ્રભારી જયેશભાઇ સોલંકી,પૂર્વ ન.પા ઉપ્રમુખ રત્નાભાઈ તેમજ વિસ્તારકો ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

ઉપલેટા પંથકમાં રવિ પાક માટે કેનાલમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતો ચિંતિત

editor

અંધશ્રદ્ધાએ ક્રુરતાની હદ વટાવી…નવજાત બાળકને ડામ આપતા અરેરાટી

aapnugujarat

લીંબડી તાલુકા પંચાયતના ઉપપ્રમુખ હરપાલસિંહ કોરોના પોઝિટવ

editor

Leave a Comment

UA-96247877-1