Aapnu Gujarat
ગુજરાત

વડોદરામાં બોગસ આધાર કાર્ડ સહિતના દસ્તાવેજો બનાવનાર ઝડપાયો

વડોદરા શહેરમાંથી બોગસ સરકારી પુરાવા બનાવનાર ભેજાબાજ એસઓજી પોલીસના હાથે ઝડપાયો છે.
બોગસ આધારકાર્ડ, પેનકાર્ડ અને ચૂંટણી કાર્ડ જેવા દસ્તાવેજો માત્ર રૂ. ૨૦૦ થી ૫૦૦માં બનાવી આપનાર સુનિલ વર્માને પોલીસે ઝડપી વધુ પુછપરછ હાથ ધરી છે.
આ ભેજાબાજ છેલ્લા ત્રણ વર્ષથી લોકોને સસ્તામાં કાર્ડ કાઢી આપ્યા હોવાનું બહાર આવ્યું છે. આ કૌભાંડના આરોપીના ઘરની પોલીસે તપાસ કરતા તિજોરીમાંથી બોગસ સર્ટિફિકેટનો જથ્થો મળી આવ્યો હતો જે પોલીસે કબ્જે કર્યો છે.

Related posts

દરિયાઇ પટ્ટીના તાલુકાને યુદ્ધના ધોરણે બેઠા કરીશું : રૂપાણી

editor

૬.૨૨ લાખ ગ્રાહકના વીજળી બિલના ૬૨૫ કરોડ માફ થયા

aapnugujarat

વિભાવરીબેન દવે હસ્તે કોરોના માટે સમર્પિત વાહનોનું લોકાર્પણ

editor

Leave a Comment

UA-96247877-1