Aapnu Gujarat
રાષ્ટ્રીય

મહિલાએ પતિનું પ્રાઇવેટ પાર્ટ કાપી નુડલ્સ સાથે રાંધી નાંખ્યો

લગ્ન બાદ દગો દેનાર પતિથી નારાજ એક મહિલાએ ખોફનાક કાંડને અંજામ આપ્યો છે. કથિત રીતે તેણે પહેલાં પતિનું લિંગ કાપ્યું અને પછી તેને નુડલ્સમાં નાંખી પકાવી દીધું. ઘટનાથી સંબંધિત કેટલાંક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ છે. મળતી માહિતી પ્રમાણે આ શખ્સના કામવાળી સાથે અનૈતિક સંબંધો હતા અવને આ અંગે તેની પત્નીને ખબર પડી ગઇ હતી.
તેના પર પત્નીએ કંઇપણ કહ્યા કે વિચાર્યા વગર જ આ ઘટનાને અંજામ આપ્યો. ઘટનાથી સંબંધિત તસવીરો સૌથી પહેલાં એક વેબસાઇટે પોસ્ટ કરી હતી, ત્યારબાદ તેને સ્નેપચેટ પર વાયરલ કરી દીધી. પરંતુ એ વાત સત્ય હકીકત છે કે નહીં તેની માહિતી નથી.
ઘટના કયા બની અને મહિલાની ઓળખ પણ હાલ સામે આવી નથી. ફોટોઝ જોઇ લોકો અલગ-અલગ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાંક લોકો આ ઘટના પર વિશ્વાસ કરી રહ્યા નથી. તો કેટલાંક લોકો મહિલા દ્વારા ઉઠાવામાં આવેલ આ પગલું એકદમ સાચું બતાવી રહ્યાં છે.
આપને જણાવી દઇએ કે આ પોતાનામાં જ પહેલી એવી ઘટના છે. આવો જ એક કિસ્સો ભારતના ઓરિસ્સામાં પણ સામે આવ્યો હતો. ત્યાં પણ પત્ની એ પતિના અનૈતિક લગ્નેત્તર સંબંધથી નારાજ થતા તેનું પ્રાઇવેટ પાર્ટ કાપી દીધું હતું. આ ઘટના ભુવનેશ્વરથી અંદાજે ૫૨૪ કિલોમીટર દૂર આવેલા નબરંગપુર જિલ્લાના એક ગામમાં બની હતી.

Related posts

ગુજરાત બાદ બિહાર કોંગ્રેસ પાર્ટીમાં પણ ભારે નારાજગી

aapnugujarat

कनाडाई पीएम की टिप्पणी पर भारत ने द्विपक्षीय संबंध बिगड़ने की चेतावनी दी

editor

चुनाव आयुक्त अशोक लवासा ने अपने पद से दिया इस्तीफा

editor

Leave a Comment

UA-96247877-1