Aapnu Gujarat
રમતગમત

પાકિસ્તાન ક્યારેય ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં નથી પહોંચ્યું

પાકિસ્તાન માટે આઇસીસી ચેમ્પિયન્સ ટ્રોફી જીતવી એ બહુ દૂરની વાત છે કારણ કે પાકિસ્તાન ક્યારેય તેના ફાઇનલમાં પણ નથી પહોંચ્યું.ચેમ્પિયન્સ ટ્રોફીનો પ્રારંભ ૧ જૂનથી થઈ રહ્યો છે ત્યારે ભારત તેની પ્રથમ મેચ ૪ જૂને પાકિસ્તાન સામે બર્મિંગહામમાં રમશે.ત્યારે પાકિસ્તાન તરફથી એવા નિવેદનો આવી રહ્યા છે કે તેઓ ભારતને હરાવશે અને ચમ્પિયનસ ટ્રેફી પણ જીતશે. આમ તો પાકિસ્તાન ક્યારેય વિશ્વકપમાં પણ ભારતને હરાવી શક્યું નથી. અને પાકિસ્તાન ક્યારેય મિની વિશ્વ કપ કે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પણ પહોંચી શક્યું નથી.પાકિસ્તાન વર્ષ ૨૦૦૦, ૨૦૦૪ અને ૨૦૦૮માં ચેમ્પિયન્સ ટ્રોફીની સેમિફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ વર્ષ ૨૦૦૦માં પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ, વર્ષ ૨૦૦૪માં વેસ્ટઇન્ડિઝ જ્યારે ૨૦૦૯માં ન્યૂઝીલેન્ડે હરાવ્યું હતું.

Related posts

એસ.વી. આઇ. ટી. વાસદ ની બેડમિન્ટન ટીમનો જી.ટી.યુ. સ્પર્ધામાં દબદબો

aapnugujarat

કન્ફડરેશન કપ : પોર્ટુગલે ન્યુઝીલેન્ડ અને મેક્સિકોએ રશિયાર પર શાનદાર જીત મેળવી

aapnugujarat

ઈશાંત શર્માએ ધોની પર સવાલ ઉઠાવ્યા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1