Aapnu Gujarat
મનોરંજન

કપિલ શર્માના સિતારા ચમક્યા, હોલીવુડમાંથી મળી ઓફર

કોમેડી કિંગથી બોલીવુડ એભિનેતા બનેલ કપિલ શર્માના ફેંસ માટે મોટી ખુશ ખબર સામે આવી છે. સૂત્રો અનુસાર કપિલને હોલીવુડથી ઓફર મળી છે. રિપોર્ટ મૂજબ કપિલના મિત્ર રાજીવ ઢીંગરાએ આ વાતનો ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, કપિલને હાલમાં જ એક હોલીવુડમાં એક વેબ સીરિઝની ઓફર મળી છે. જેના પેપર્સ સાઈન કરવાને લઈને ફક્ત ચર્ચાઓ થઈ રહી છે. હોલીવુડની બૈડ મમાજ નામની એક કંપનીએ તેમને હોલીવુડની એક સીરિઝ માટે પસંદ કરવામાં આવ્યો છે. જેથી કપિલ શર્મા જલ્દી જ હોલીવુડમાં નજર આવી શકે છે.
કપિલ શર્મા તેની લાંબા સમયની ગર્લ ફ્રેન્ડ ગિન્ની ચત્રથ સાથે આ ડિસેમ્બરમાં લગ્ન કરવા જઇ રહ્યો છે. શરૂઆતમાં આ ન્યૂઝને રદિયો આપ્યા પછી આ એક્ટર અને કોમેડિયને વાતને કન્ફર્મ કરી હતી. જોકે, હવે એવા સમાચર છે કે ગિન્નીના હોમટાઉન ફગવારામાં આ બન્ને ટ્રેડિશનલ હિન્દુ વેડિંગ કરશે. તો કપિલના હોમટાઉન અમૃતસરમાં બન્નેનું રિસેપ્શન યોજાશે.

Related posts

વર્ષની ટોપ ટેન ફિલ્મમાં ‘રાજી’નો સમાવેશ

aapnugujarat

આજે હું જે કંઇ છું એ સલીમ ખાનને કારણે છું : શાહરુખ

aapnugujarat

તાપ્સી તેમજ વિકી એક સાથે નજરે પડશે : હેવાલ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1