Aapnu Gujarat
બ્લોગ

વિચારવા જેવું…

માણસ જયારે ” પાતળ પાંદડા”માં જમતો હતો,
મહેમાનને જોઇને એ ” લીલોછ્મ ”થઇ જતો હતો,
આવકારવા આખું પરિવાર થનગનતું ..
પછી જયારે એ ” માટીનાં વાસણ માં ખાવા લાગ્યો ,
સબંધો ને ” જમીન સાથે જોડીને” નિભાવવા લાગ્યો..
પછી જયારે ” તાંબા-પિત્તળનાં વાસણ ” ઉપયોગમાં લેતો હતો,
સબંધોને વરસે,છ મહીને ” ચમકાવી લેતો હતો..
પણ વાસણ ” કાચ ” ના જયારે વાપરતો થયો,
એક ” હળવી એવી ચોટ ”માં સબંધો વીખરાવા લાગ્યા ..
હવે ” વાસણો થર્મોકોલ,અને કાગળના ઉપયોગમાં થવા લાગ્યા,
બધા જ ” સબંધો પણ યુઝ એન્ડ થ્રો ” થવા લાગ્યા …

Related posts

ट्रैफिक पेनल्टी के नियम कितने उचित..? सड़क, पानी आदि के लिए दंड क्यों नहीं..?

aapnugujarat

આજની યુવાપેઢી એકાકી છે કે પછી…

aapnugujarat

કંદહાર કાંડ બાદ મસુદને જીવતો છોડવાની ભૂલ ભારે પડી ગઇ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1