Aapnu Gujarat
બ્લોગ

મહાભારત ના યુઘ્ઘ માં કૃષ્ણ-અજુઁન વચ્ચે નો સંવાદ

અજુઁન: હે કૃષ્ણ..જોઇ મારા બાણ ની તાકત કેટલી છે મારા એક જ બાણ થી કણઁ ના રથ ને હુ ૧૦ ફુટ પાછળ ખસેડી દઉ છુ ને કણઁ ના બાણ થી મારા રથ માંડ એક ડગલુ જેટલો જ પાછળ ખસે છે

કૃષ્ણ: હે અજુઁન જે રથ માં તુ સવાર છે તે રથ નો સારથી ૧૪ બ્રહ્માડં નો અઘીપતી એટલે કે કૃષ્ણ હુ પોતે છુ અને અજુઁન તારા રથ પર જે ઘજા ફરકે છે તે ઘજા પર ૧૦૦૦ હાથી ની શક્તી ઘરાવનાર પવનપુત્ર હનુમાન સાક્ષાત બીરાજમાન છે છતા પણ જો અજુઁન…કણઁ ના બાણ થી તારો રથ એક ડગલુ પાછળ ખસી જતો હોય તો વિચાર કે હુ અને હનુમાનજી તારા રથ પર બીરાજમાન ના હોઇએ તે તારી શું હાલત થાય..!!

સંવાદ નો સાર: મનુષ્ય દરેક વાત માં બસ હુ કરુ.. હુ કરુ.. મે કયુઁ..મે કયુઁ…જ કયાઁ કરે પણ તારા જીવનરથ પણ કોણ બીરાજમાન છે..કોની કૃપા છે..કોણ મહેરબાન છે..? એ તો જો..

Related posts

भारत के मुसलमान सर्वश्रेष्ठ

aapnugujarat

कोरोना टीके पर टीका-टिप्पणी

editor

જજ લોયાનો કેસ વિવાદાસ્પદ બન્યો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1