Aapnu Gujarat
ગુજરાત

શહેરાની ઓમ ઈન્સ્ટીટ્યુટનાં વિદ્યાર્થીઓએ વિન્ડર પાવર કાર બનાવી

પંચમહાલના શહેરા ખાતે આવેલી ઓમ ઇન્સ્ટયુટિટ કોલેજમાં ભણતા વિધાર્થીઓ દ્વારા એક વિન્ડર પાવર કાર બનાવામાં આવી છે.જેને લઇને લોકોમાં કુતુહલ જોવા મળી આવ્યું હતું. આ કાર પ્રદુષણ ન ફેલાવે તેવી બનાવામાં આવી છે.
વિન્ડર પાવર કાર જેની સ્પીડ ૩૦થી૬૦ છે. જેનું વજન ઓછું કરવા માટે તેને એન્જીન મોટર અને પાવર બેટરીથી ચાલુ કરી શકાય છે.
વજન પણ ઓછુ છે. હાલ બજારમાં મળતી કાર ને ૧૨ કે વી ની ચાર બેટરીથી સ્ટાર્ટ કરી શકાય છે. ત્યારે વિન્ડર પાવર કારને ૧૨ કેવીની એકજ બેટરીથી ચાલુ કરી ને તેને ચલાવવામાં આવે છે. કાર ને ચાલુ કર્યા બાદ આગળ રહેલા પંખા કાર ૨૦થી ૩૦ની સ્પીડની ઝડપી ચાલે તો તે તુરંતજ ફરવા લાગે છે. પંખા ફર્યા બાદ તેનો ડાયનામાં ફરવાની ચાલુ કરી દે એટલે બેટરીચાર્જ થવાનું ચાલુ થઇ જાય છે. કારમાં કોઈ પણ પ્રકારનું એન્જીન આવેલું નથી .હાલ બજાર માં તેની કિંમત ૨ લાખની થઇ શકે છે. આ કાર વિધાર્થીઓએ તેમાં ઓછો ખર્ચ કરીને ૪૫ હજારમાં બનાવી છે.

Related posts

રખડતા ઢોરોની સમસ્યા હલ કરવા નવી કવાયત શરૂ થઇ

aapnugujarat

આજે ગુજરાતમાં બીજા તબક્કાની ચૂંટણી પ્રચારનો અંત આવશે

aapnugujarat

પાલનપુરનાં સલ્લા ગામમાં લગ્ન પ્રસંગે બે જૂથોની વચ્ચે અથડામણ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1