Aapnu Gujarat
મનોરંજન

સલમાન પણ વેબ સીરિઝમાં કામ કરવા ઉત્સાહિત

હાલ ડીજીટલ દુનિયાનું લોકોન ેઆકર્ષણ વધી રહ્યું છે. દર્શકો પણ વેબ સીરિઝમાં રસ લઇ રહ્યા છે.તેથી બોલીવૂડના માંધાતાઓ પણ વેબસીરીઝ બનાવી પોતાનો ફાયદો ઉઠાવવા તત્પર થયા છે. જેમાં હવે સલમાન ખાન પણ જોડાય તેવી શક્યતા છે. સલમાન ખાનની ટીમ ટચૂકડા પડદાની બે જાણીતી ચેનલો સાથે વેબ સીરિઝ માટે વાતચીત કરી રહી છે. સૂત્રની વાત સાચી માનીે તો સલમાન એક થ્રિલર વેબ સીરિઝનો હિસ્સો બને તેવી શક્યતા છે. આ સીરિઝના નિર્માતા સલમાન ઉપરાંત જાવેદ જાફરી અને મનિષા કોઇરાલા સાથે પણ વાતચીત કરી રહ્યા છે. સૈફ અલી ખાને તો વેબ સીરિઝમાં કામ કરવાનું શરૃ પણ કરી દીધું છે. બોલીવૂડના કલાકારો હવે ડિજીટલ દુનિયાના વધતી જતી તેજી તરફ ઢળી રહ્યા છે.

Related posts

હોટ ઇશા ગુપ્તા ફેશન અને ફિટનેસ અંગે સાવધાન

aapnugujarat

ડેનિયલ ક્રેગ જ જેમ્સ બોન્ડ બનશે : હેવાલ

aapnugujarat

સારા અલી ખાને કર્યા કેદારનાથ બાબાના દર્શન

aapnugujarat

Leave a Comment

UA-96247877-1