Aapnu Gujarat
ગુજરાત

૪ ઈંચ વરસાદથી વડોદરા પાણી પાણી…..

વડોદરામાં વરસાદને કારણે જનજીવન ઠપ થઈ ગયું છે. ગત રાત્રિથી શરૂ થયેલો વરસાદ હજુય બંધ થયો નથી. અત્યાર સુધી ૪ ઈંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. શહેરનાં પોશ વિસ્તાર એવા અલકાપુરીમાં પાણી ભરાઈ ગયા છે તો સિટી બસ સેવા બંધ કરવાની ફરજ પડી છે. સ્કુલોમાં પણ વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી છે. અલકાપુરી ગરનાળામાં ખાનગી કંપનીની બસ ફસાઈ જતાં લોકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતાં.

Related posts

હિંમતનગરની તિરૂપતિ જ્વેલર્સમાં ચોરી કરનાર શખ્સો ઝડપાયા

aapnugujarat

ગુજરાતમાં આસારામની ૧૦ જિલ્લામાં જમીનો છે : રિપોર્ટ

aapnugujarat

કેન્દ્ર સરકારે હાર્દિકને વાય કેટેગરીની વીઆઈપી સુરક્ષા ફાળવી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1