Aapnu Gujarat
મનોરંજન

સેક્સી રાધિકા આપ્ટે આશુતોષ ગોવારીકરની ફિલ્મમાં રહેશે

સેક્સી સ્ટાર રાધિકા આપ્ટે હવે આશુતોષ ગોવારીકરની મોટી ફિલ્મમાં કામ કરવા જઇ રહી છે. તેની પસંદગી કરવામાં આવી ચુકી છે. તેની પસંદગી તેની કુશળતાને સાબિત કરે છે. આ ફિલ્મમાં તેની સાથે ફરહાન અખ્તર કામ કરી રહ્યો છે.બોલિવુડમાં બોલ્ડ સ્ટાર તરીકે જાણીતી રાધિકા આપ્ટે વર્ષ ૨૦૦૫માં નાનકડા રોલ સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ પ્રવેશી હતી. પ્રથમ ફિલ્મ વાહ મારફતે તે બોલિવુડમાં પ્રવેશી હતી.બોલિવુડની લોકપ્રિય સ્ટાર રાધિકા આપ્ટે પોતાની કેરિયરમાં હજુ સુધી કેટલીક મોટી ફિલ્મ કરી ચુકી છે જેમાં લાઇફ હો તો એસી, અને શોર ફિલ્મનો સમાવેશ થાય છે. સિટી અને કાબલી ફિલ્મમાં પણ તે ચમકી હતી. હાલમાં શોર્ટ ફિલ્મ આહલ્યા મારફતે તે નજરે પડી હતી. જોધા અકબર, મોહેન જો દારો જેવી અનેક યાદગાર ફિલ્મ બનાવી ચુકેલા આશુતોષ ગોવારીકર હવે નવી ફિલ્મ બનાવવા જઇ રહ્યા છે. આ નવી ફિલ્મમાં સેક્સી સ્ટાર રાધિકા આપ્ટેને લેવો નિર્ણય કરવામાં આવ્યો છે. રાધિકાને વધુ એક મોટી ફિલ્મ હાથ લાગી ગઇ છે. હાલમાં તે અક્ષય કુમારની સાથે પેડમેન ફિલ્મમાંનજરે પડી હતી. તેની ભૂમિકાની ચારેબાજુ પ્રશંસા પણ થઇ હતી. આ ફિલ્મમાં અક્ષય કુમાર અને સોનમ કપુર મુખ્ય ભૂમિકામાં દેખાયા હતા. રાધિકા બન્નેની પ્રશંસા કરતા હાલમાં થાકી રહી નથી. મળેલી માહિતી મુજબ આશુતોષે વર્ષ ૨૦૧૦ની નવલકથા માય નેમ ઇઝ ગોહર જાનના અધિકાર મેળવી ચુક્યા છે. ફિલ્મમાં ફરહાન અખ્તર મુખ્ય રોલ અદા કરવા માટે તૈયાર છે. રાધિકા આપ્ટેએ કહ્યુ છે કે તે અક્ષય કુમારની ફિલ્મો નિહાળતા મોટી થઇ છે. અક્ષય કુમાર હમેંશા શાનદાર અભિનેતા તરીકે રહ્યા છે. તે પ્રથમ વખત અક્ષય કુમારને મળી હતી.

Related posts

આલિયા અને જેક્લીન વચ્ચે મતભેદ હોવાના અહેવાલઆલિયા અને જેક્લીન વચ્ચે મતભેદ હોવાના અહેવાલ

aapnugujarat

જહાન્વી કપૂર નો વેડિંગ લૂક વાયરલ

editor

હવે રિયા સેનના લવ મેકિંગ સેક્સી સીન વાયરલ થયા છે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1