ચીનમાં આયોજિત બેલ્ટ એન્ડ રોડ ફોરમમાં ભારતની ગેરહાજરીથી ચીની મીડિયા અકળાયુ હોય તે લાગે છે અને ભારતના વલણને ખેદજનક ગણાવ્યું છે.
ચીનના એક સરકારી સમાચાર પત્ર જણાવ્યું છે કે ચીનની આ પ્રોફાઇલ યોજનામાં સામેલ ન થવું ખેદજનક છે.
ગ્લોબલ ટાઈમ્સમાં કહેવાયું છે કે, ભારતે કોઇપણ હાલમાં એક સત્તાવાર નિવેદન જાહેર કર્યું કે તે વન બેન્ડ વન રોડ પહેલનો હિસ્સો નહીં થાય. જો કે તેનાથી ઢાંચાગત વિકાસ માટે તેમના પાડોશી દેશોની વચ્ચે સહયોગ સંબંધી વલણને ક્યારેય અસર નહી થાય.
લેખમાં કહેવાયું છે, જો આ પ્રોજેક્ટને લઈને કોઈ દેશને સંદેહ છે અને તેનો ભાગ બનવાથી ગભરાયેલું છે.
ચીન આ પ્રોજેક્ટને લઈને કોઈ દબાવ નહી બનાવે.ચીને વારંવાર કહ્યું છે સીપીઈસીના કારણે કાશ્મીર વિવાદ પર તેમનું વલણ નહી બદલાય. તેમ છતા જો ભારત ઓબીઓ આર પ્રત્યે પોતાનો વિરોધ યથાવત રાખે છે તો તે ખેદજનક છે જો કે તે કોઇ સમસ્યા નથી.