Aapnu Gujarat
રાષ્ટ્રીય

સીજેઆઈ પાવર રેગ્યુલેટ કરવા અંગે સુનાવણી થશે

એક મહત્વપૂર્ણ ઘટનાક્રમમાં સુપ્રીમ કોર્ટ બેંચની રચના કરવા અને મહત્વપૂર્ણ કેસોની ફાળવણી કરવાને લઇને ભારતના ચીફ જસ્ટિસની સત્તાઓને રેગ્યુલેટ કરવાની માંગ કરતી અરજી ઉપર સુનાવણી કરવા સહમત થઇ ગઇ છે. જાણિતા વકીલ શાંતિભૂષણ દ્વારા આ અરજી દાખલ કરવામાં આવી છે. જસ્ટિસ એકે શિકરી અને અશોક ભૂષણની બનેલી બેંચે કહ્યું છે કે, આ મામલામાં સુનાવણી કરવામાં આવનાર છે. કોલેજિયમને કેસોની ફાળવણીને લઇને હાલમાં પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. બીજી બાજુ ભૂષણ તરફથી ઉપસ્થિત રહેલા વરિષ્ઠ એડવોકેટ દુષ્યંત દવે, કપિલ સિબ્બલ અને પ્રશાંત ભૂષણ માટે ઉપસ્થિત રહેલા વકીલોએ રજૂઆત કરી હતી કે, સીજેઆઈ દિપક મિશ્રાના નેતૃત્વમાં કેસોની પક્ષપાતી ફાળવણીના દાખલા હાલમાં સપાટી ઉપર આવી રહ્યા છે જેના કારણે વિખવાદની સ્થિતિ સર્જાઈ છે.

Related posts

ओबीसी विधेयक पर संसोधन लाना कांग्रेस की चालः बीरेन्द्र सिंह

aapnugujarat

બૌદ્ધિક સંપત્તિ ઇન્ડેક્સમાં ભારતની ઉંચી છલાંગ, ૫૦ દેશોની યાદીમાં ૩૬માં સ્થાન પર પહોંચ્યું

aapnugujarat

प्रियंका करेंगी कांग्रेस में नवजोत सिद्धू की अगली इनिंग का फैसला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1